SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૬) શૂરવીર પંથ ( રૂ૮૧) રાગ-બનઝારા. ચાલે પૂરના પંથે શિકારી; માને એક વિનંતી ડારી. એ ટેક. હેમે રામ હૃદયમાં રાખે; કૂર બુદ્ધિને કાપી નાખે; લેજે અરજ અંતરમાં ઊતારી. ચાલો ૧ પશુ પંખી નાહક નવ મારો; હંમે ધાક ધણીની ધારે; ભરે પગલાં વાત વિચારી. ચાલો ૨ કર્યા કમ ભેગવવાં પડશે, નક્કી પરલેક માંહી નડશે; ત્યાં તે ઓખાદ બગડે તમારી. ચાલે ૩ જેને મારે તમારા હાથે; એ તમને જ મારશે જાતે; ધર્મ કર્મ કચેરી છે ન્યારી. ચાલે ૪ ભાખ્યું ભાગવત માંહી વ્યાસે; પશુ મારીને માંસ જે ખાશે; તેને તેલમાં તળે જમ ધારી. ચાલે છે વાળ પશુ તણું ગણું લેશે; વર્ષ એટલાં નર્કમાં રહેશે; ઘણી જમડાની જાત નઠારી. ચાલે ૬ સ્વાદે પાંચ મિનિટ માંસ ખાશે; પણ જરૂર નર્કમાં જાશે; સુરિ અજિતની શિક્ષા સારી; ચાલે ૭ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy