________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૫૪)
જગતમાં. ૫
અળગા કરે ઉદ્વેગ અંતરના;
એજ ધીંગા ધીમંત. લેભ લાલચ જેને, નવ લલચાવે,
એને ગણે ગુણવંત. અજિત સાગર, સાચુ કહે છે;
સ્વાત્મ સમા સહુ જંત.
જગતમાં. ૬
જગતમાં. ૭
તથા–ધર્મ (૨૮૭)
લાવણી. દયા વિનાનું દાન નથી ને, દયા વિનાનાં કર્મ નથી;
પીંડ વિષે પરખીને જોયું, દયા સમેવડ ધર્મ નથી. ૧ દયા વિનાનું જ્ઞાન નથી ને, દયા વિનાનું શમ નથી;
જગત વિષે જાગીને જોયું, દયા સમેવડ ધર્મ નથી. ૨ દયા વિનાનું ધ્યાન નથી ને, દયા સમોવડ મરમ નથી;
સકળ શાસ્ત્ર શોધીને જોયું, દયા સમેવડ ધર્મ નથી. દયા વગરના દામ શું કરવા ? કશેએ એને અર્થ નથી;
સા સંતે સમજીને બોલ્યા, દયા સમેવડ ધર્મ નથી. ૪ દયા વગરને દેહ દિપે નહી, ભલેને ચર્ચે ચંદનથી,
આખર કેરી વાતજ છે કે, દયા સરીખે ધમ નથી. ૫ ટીલાં કરજો ટપકાં કરજે, પણ સઘળાં એ સાધનથી;
મુનિરાજોએ મનમાં માન્યું, દયા સરીખ ધર્મ નથી. ૬ મંદિર મહેલ ચણાવે હેટા, અંગ ભાવે આભરણથી,
મનમાં અંતે એવું માન્યું, દયા સરીખો ધર્મ નથી. ૭.
For Private And Personal Use Only