SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૫૩) ૫ આજ્ઞા આપે તે પ્રાણાયામે કરૂં ઘણું રે; ખાતે સમાધી કરૂં ખાસી ભગવાન છે ? આજ્ઞા આપે તે મૂકું કરવત મસ્તકે રે; ભલેને કરે લોક હાંસી. ભગવાન છે ? દુષ્ટ દુનિયામાં હારી મતિ ઘેરાણું રે આવી સમજાવે અવિનાશી ભગવાન છે ? અજિતસાગરને એક નિશ્ચય આપને રે, આપની આજ્ઞા સુખરાશી ભગવાન છે ? ૮ સંતર . (રૂ૮૨) રાગ-ધનાથી. શાંતિ રાખે એજ સંત, જગતમાં શાંતિ રાખે એજ સંત, ભાવે ભજે ભગવંત, જગતમાં; શાંતિ રાખે એજ સંત-એ ટેક. નામ રૂપ થકી, પર; પરમેશ્વર, - મિથ્યા ન તાણ તંત. જગતમાં ૧ ' સંસાર કેરા, તાપ શમાવે; સમજાવે વસ્તુ અનંત. જગતમાં. ૨ સંતેષ ધન જેને, પ્રાપ્ત થયું છે; એજ સાચા શ્રીમંત. જગતમાં. ૩ કામ ક્રોધને, કાપી નાખે છે; ખૂબ રાખીને ખંત. જગનમાં. ૪ - For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy