________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૮૩) આપે લખેલે પત્રક, આ પત્ર સાથે આવજો
ઉત્સાહભર આવી છતાં, બેલાવતા પણ છે નહી. ૨ સંધ્યા સમે ગાયે વળે, નિજ નેહના સ્વામી યથા;
આવી હુલ્લાસે એ રીતે, બોલાવતા પણ છે નહી. ૩ મુજ જીવનનું સર્વસ્વ છે, મુજ પ્રાણુ કેરા પ્રાણ છે;
દ્વારે ઉભી ઝુરી મરૂં, દરકાર કરતા છ નહી. ૪ નિર્મુખ હને કરશે નહી, હૈતીકરણ ધરશે નહી,
એ અજિતરસના સિંધુજી, બેલાવતા કયમ છે નહી. ૫
પ્રભુ દત્તામાં પ્રાવનો. ( રૂ૭૪)
ગજલ. નયને વિમળ નિરખી શકું, પ્રભુ એટલામાં આવજે,
હેડે વિમળ હરખી શકું, પ્રભુ એટલામાં આવશે. ૧ કણે વિમળ ગુણ સાંભળું, પડી જાય કણે મંદ નહિ,
વાકયામૃતે કંઈ સાંભળું, પ્રભુ એટલામાં આવશે. ૨ રતિ શરીરમાં હોય કંઈ, નેહે રૂચિર સેવા કરું,
લ્હા મધૂરો લઈ શકું, પ્રભુ એટલામાં આવજે. ૩ ઉત્સાહ હારા હસ્તમાં, ઉત્સાહ હારા હૃદયમાં;
ઉત્સાહ ભાળું આત્મમાં, પ્રભુ એટલામાં આવશે. . ૪ છે એટલામાં સુખ અજિત, રસરાજનું સામ્રાજ્ય છે; માણી શકું રસ જ્યાં સુધી, પ્રભુ એટલામાં આવજે. ૫
૨ પ્રારબ્ધ.
For Private And Personal Use Only