________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૪૨ )
ખીનું લક્ષમાંહી કાંઈ નવ આવે, કોટિ કામદેવ રૂપથી લજાવે; મ્હને નટની પેઠે નચાવે રે.-
જખરાં ૪ ઢોરી પ્રેમની બંધાણી નવ ટુટે, મ્હારી સુરતા ઘડી નવ છૂટે; ભલે અજિત જગત અધુ રૂઠે રે. જમરાં મ
મ્હારા તલાટ વિષે તુછ્યો. (૭૨)
ગજલ
મ્હારા લલાટ વિષે લખ્યા, અળગા નથી થાતા હવે; મ્હારા હૃદય માંહી વહ્યા, ઘડિ દૂર નથી થાતા હવે. ૧ હું માર્ગોમાં જે જાઉં છુ, સામે દિસે ત્યાં આવતા;
કઇ કઇ મધુરી વસ્તુઓ, મ્હારાજ માટે લાવતા. ૨ ખડકી વિષે અડકી ઉભા, ખારી વિષે બેઠે દિસે;
વીણા તણા મૃદુ ગાનમાં, ભરી તાનને ગાતા ક્રિસે ૩ મુજ સેજમાં સૂતે ક્રિસે, મુજ દ્વારમાં ઉભા દિસે;
મુજ નેત્રમાં હસતે દિસે, મુજ હૃદયમાં વસતા દિસે. ૪ કર્ણ વિષે નયના વિષે, વચના વિષે સ્વપ્ના વિષે; એકાંતમાં વસ્તિ વિષે, સૂરિ અજિતને હસતા દિસે. ૫
વોલાવતા પાછો નહીં. (૩૭૩)
ગજલ.
૧આવી હુમારા મારણે, ખેલાવતા પણુ છે નહી; એલાવુ છુ હુમને છતાં, ખેાલાવતા પણુ છે નહી. ૧
૧ મનુષ્યાવતાર રૂપ સાસરામાં ઇશ્વર છે પ્રિતમ ” મળે છે. એ ભગવાનનું સંકેત ભર્યું વાકય છે. હવે આત્મારૂપ નવવધૂ આ જન્મમાં આવી તહાં પ્રભુ પતિ ’' વિમુખ થયા એમ આ એક કલ્પના છે.
For Private And Personal Use Only