________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૪૧)
ભ્રમરના રૂપમાં, ભ્રમરા લજા વ્હાલા;
મુખ સમ શશી રવિ નાવે, સોનાના સૂરજ આજતે ઉગ્યા હાલા;
કરૂણાના મેહ વરસાવે–વરસા વેર-હારા૦ ૨ મંદ મંદ હાસ્ય મ્હારૂં, મન હરી લીધું વહાલા;
ભવ કેરા રોગથી બચાવે; આધિ ઉપાધિ, વ્યાધિને ટાળ્યા હાલા;
જ્ઞાનની વેણું વજાવે રે –વજાવે રે-હારા. ૩ અજિતના સ્વામી, અંતરજામી વહાલા;
પિતે હસીને હસાવે; દુબધા અંતરની, સર્વે શમાવી વહાલા;
જન્મ મરણ દુઃખ ના રે—હે નાવે રે-મહારા૦ ૪
કાદુ . ( રૂ૭૨)
ગરબી પરજની. જબરાં જાદુ કર્યા જાદુ કર્યા,
મ્હારાં હૈડાં હાલમજીયે હર્યા રે—જબરાં, ટેક રૂદ્ધ આંખડલી અણીયાળી, જાણે અમૃત રસની પ્યાલી; હને રસ્તે જાતાં પાછી વાળી રે.– જબરાં. ૧ છબી તેજ ચંદ્ર તેજને લજાવે, વારે વારે મુખચંદ્રને હસાવે; - હારી તનડાની શુદ્ધિને તજાવે રે – જબરાં૦ ૨ રંગભીને રસિજ મળે વાટે, હુંતે ગઈતી જુમનાજીના ઘાટે. જાન થયે જગજીવન માટે રે.- જબરાં૦ ૩.
For Private And Personal Use Only