SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૩૯) કરૂં છું આપનું કીર્તન, કરૂં છું આપનું સમરણ; તમારા કાજ છે તન મન, અમારા ઘેર અને. રસીલી–૧ કરૂં જપ જોગ આરાધન, કરૂં એકાંતમાં આસન; સલૂણા સ્નેહના સાધન?, અમારા ઘેર આવેને. રસીલી–૨ કર્યા હૈ ભાવનાં ભજન, વિરહથી લાલ છે ચન; અમારા પ્રાણ છે અર્પણ, પ્રભુજી? ઘેર આને. રસીલી-૩ સ્વીકારો પ્રેમનાં પુષ્પ, સ્વીકારો ધ્યાનના ધૂપ; સ્વીકારે આરતી ઉરની, અમારા ઘેર આવેને. રસીલી-૪ કરે આનંદનું આસન, સ્વીકારો ચિત્તનું ચંદન; અખિલ આનંદના નંદન, અમારા ઘેર આવોને. રસીલી-પ પ્રિતમજી આપના સ્વપ્નાં, ઘડીયે દૂર નથી ખસતાં; મનહર દશ દેવાને, અમારા ઘેર આવોને. રસીલી-૬ અજિત આનંદ દાતા છે, હૃદય રસના સુજ્ઞાતા છે; શિરોમણિ નાથ? ત્રાતા છે, અમારા ઘેર આવોને. રસીલી–૭ ચાતો સર્વ !. (૩૮) વૃત્ત કરે આજ એકાદશી–એ રાગ. ચાલ સખી આજે ચાલ સખી, હાલે વધાવાને ચાલે સમીઃ-ટેક છેલછબીલા સ્વામી છોગાળા, મૂર્તિ મધુર મ્હારા હૈડે લખી. હા. ૧ સુંદર સૂરત માધુરી મૂરતિ, નટવર હાલે છે નેનાં થકી. હા. ૨ સાહેલી હેલી છે જોબન કેરી, પ્રેમી પાતળિયાના મદમાં છકી. હા. ૩ આનંદ રૂપી અબીલ ઉડાવું, નિર્મળતા કેરાં પુષ્પ નક્કી. હા.૪ સ્નેહ સ્વરૂપ શ્રીફળ લઈયે, સ્વરૂપનિહાળિયે તાકીત. હા. ૫ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy