________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૩૧ )
મૃદુ ચંદ્રિકા વહી જાય છે, વળી તારલા વહી જાય છે,
રસ હૃદયને વહી જાય છે, પરવા નથી પણ આપને ૪ સંબંધ પણ વહી જાય છે, સદ્દગંધ પણ વહી જાય છે;
માધુર્ય આ વહી જાય છે, પરવા અજિત ન આપને. ૫
Iક તું? (રૂ )
ગજલ. આ પુષ્પ સુઘેલું નથી, ને કેઈ અડકેલું નથી;
સાંદર્યનું સૌદર્ય છે, એ બેલનારૂં કેણ છે ? ૧ માધુર્યનું માધુર્ય છે, ને ચંદ્રને ઘનસાર છે;
અમૃત તણું મૃદુ પ્યાલી છે, એ બોલનારૂં કેણુ છે ? ૨ ફીકી પડે છે તારકા, ફીકી પડે છે ચંદ્રિકા,
રસરૂપ આત્મા થાય છે, એ બેલનારૂં કેણ છે ? ૩ બ્રહ્મા તણું ચાતુર્ય છે, ને કલ્પવલ્લી વન તણી,
પાવન પરમ આશ્રમ વિષે, એ બેલનારૂં કોણ છે ? ૪ મહારા અજિત જીવન તણું, સર્વસ્વ થાવા એગ્ય છે, નરદેવ ! બેલે સત્ય કે, એ બેલનારૂં કેણ છે ? "
વીટી રહ્યો. (૩)
ગજલ.
ચંબેલી પણ ખીલી રહી, બટમેગરા ખીલી રહ્યા; આવી સવારી વસંતની, મુજ આતમા ખીલી રહ્યો. ૧
૧ શકુંતલાના સંબંધને દુષ્યત રાજા ઇન્કાર કરે છે ત્યારે શકુંતલા કહે છે. સરખા-અનાપ્રાતિંજુપમ્.
For Private And Personal Use Only