________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૩૨૨ )
અંતમાં તો વાવ છે. ( ૫ ) (384)
ગજલ સેાહિની.
૧
મદને ભરેલી વાણા છે, પણ અંતમાં તેા ખાખ છે; મદને ભરેલાં નેત્ર છે, પણ અંતમાં તા ખાખ છે. મદને ભરેલી ચાલ છે, પણ અંતમાં તેા ખાખ છે; મદ્યને ભરેલી માનુની, પણ અંતમાં તે ખામ છે. મદને ભરેલ કટાક્ષ છે, પણ અંતમાં તેા ખાખ છે; મદને ભરેલાં વસ્ત્ર છે, પણ અંતમાં તેા ખાખ છે. મદને ભરેલ પ્રભાવ છે, પણ અંતમાં તે ખાખ છે;
મને ભરેલ હુલ્લાસ છે, પણુ અંતમાં તે ખાખ છે. મદને ભરેલું હાસ્ય છે, પણ અંતમાં તે ખાખ છે;
મદને ભરેલા વાસ છે, પણ અતમાં તા ખાખ છે. મદને ભરેલી છે ચુવા, પણ અંતમાં તે ખાખ છે; મદને ભરેલાં પુસ્તક, પણ અંતમાં તે ખાખ છે. મને રમે મદને ભમે, પણ અતમાં તે ખાખ છે; મદના ઓષધને જમે, પણ અંતમાં તે ખાખ છે.
૬
.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મદને ભરેલા રંગ છે, પણ અંતમાં તેા ખાખ છે;
મદને ભરેલા સંગ છે, પણ અંતમાં તે ખાખ છે.
For Private And Personal Use Only
७
મદને ભમે છે સન્મતિ, મને અને છે દુર્ગતિ;
મદને વિનાશ થતી સ્મૃતિ, મદને ટળી જાતી કૃતિ. માટે મદનને નિયમમાં, રાખા સદા હૈ આંધવા; અજિતાબ્ધિ અતે ખાખ છે, સંસાર નશ્વર જાણવા. ૧૦