SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૨૦ ) ઝૂલા પર પી. () ગજલ સોહિની. જૂદાઈના પાપે કરી, ભવરાનમાં રઝળી પડય; જુદાઈના પાપે કરી, રાશીમાંહી આથડો. ૧ જૂદાઈના પાપે કરી, ભવજળ વિષે ડુબી ગયે; જૂદાઈના પાપે કરી, પર્વત ઉપરથી આખડ. ૨ જૂદાઈના પાપે કરી, પ્રભુજી નજર આવ્યા નહીં, જુદાઈના પાપે કરી, ગુરૂજી નજર આવ્યા નહીં. ૩ જૂદાઈના પાપે કરી, દિલમાં નહીં આવી દયા; જુદાઈના પાપે કરી, સદ્દગુણ બધા અળગા થયા. ૪ જુદાઈના પાપે કરી, માધૂર્યમાં ખામી પધ; જૂદાઈના પાપે કરી, સન્દર્યમાં ખામી પડી. ૫ જુદાઈના પાપે કરી, રેખા વિપદ કેરી નધિ, જૂદાઈના પાપે કરી, રાઈ રહી મુજ આંખ. ૬ જૂદાઈના પાપે કરી, આપદ ખમે છે આતમા; જૂદાઈના પાપે કરી, મળતા નથી પરમાતમા; ૭ જૂદાઈના પાપે કરી, પત્ની અપત્ની થઈ રહે; જૂદાઈના પાપે કરી, સ્વામી અસ્વામી થઈ રહે. ૮ જૂદાઈ કર્મ ના હરે, જૂદાઈ ધર્મ ના હજે; જૂદાઈ હું માં ના હજો, જૂદાઈ તું માં ના હજો. ૯ જૂદાઈમાં અવતાર છે, જૂદાઈ પ્રિય મુજને નથી; જુદાઈમાં અજિતાધિના, પડઘા શ્રવણ થાતા નથી.૧૦ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy