________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૧૯ )
મૃતની અમર સત્ય સાક્ષી છે, દલિત જાતિની છે। આશા; ટુટયા હૃદચાની અધનમય, ચિરવાંચ્છિત છે। અભિલાષા. ચત્તિ રસસિદ્ધ કાઈ કવિના, હૃદયા પર થાય આશીન; નશ્વર જગને અમર કરીને, કરી દે છે એ રસમાં લીન. અગમ અતીત ક્રૂની તુ` છે, દ્વારપાલિકા હૈ દેવી; ગત ગૈારવ રસ વૈભવ ત્હારાં, વિસ્તૃત પુરૂષોએ સેવા. ઇતિહાસાની વિજય 'વની છે, અંધનની આધારા શિલા; થઇને ઉષા હૃદચ કલિયાને, આવે છે ઉચ્છ્વાસ કળા. તુ અતીત આગત સમયેાની, મનેારિણી સંધ્યા છે; તમ હૃદયની સુધા શાંત્વના, સકળ લેાકની વહેંઘા છે. ત્યારે। શુભ સંપર્ક જાતિમાં, કરી દે છે જીવન સચાર; જે નહિ દૃષ્ટિગોચર થાશે, એની છે. સુંદર ઉપહાર. કાઈ વિચાગી દગ્ધ હૃદયનાં, સુખની છે અક્ષય ભંડાર; અશ્રુહાર પહેરે પ્રેમી જન, કરી ત્હારા આગત સત્કાર. કાલિન્દીના કલરવમાં હું, શ્રવણુ કરૂં છું હારૂં ગાન; કરીલ કુંજોની મધ્યે અથવા, છે કદમમાં ત્હારૂં સ્થાન. વર્ષોની થઇ મધુર સાહેલી, કેમ વિહીને દે છે તાપ; શીતળ શશી પણ હારી સાથે, વિરહીને આપે છે શ્રાપ. દુઃખી હૃદયની મધુર વેદના, છે તરંગ માનસ સરની; તુ વિદેશમાં છે સ્વદેશ છબી, પીડિત નિર્વાસિત નરની. તુ અતીતની અક્ષયનિધિ છે, ભવ્ય ભાવનાની આધાર; કૃપા વડે મુજ દુઃખ ગાથાને, રક્ષિત કરે કાઈ પ્રકાર.
For Private And Personal Use Only