________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮ ) પરંતુ નિરૂપાય છું,
અહિંયાં હું તમને, અચાનક ક્યાંથી મળી શકું?
આજે હારા પ્રેમ મંદિરમાં, પિતેજ પધારે.
તે મહારાં સમગ્ર દુઃખ, દૂર થઈ જાય.
તે હારૂં શેષ જીવન, સફળ થઈ જાય.
પણ પ્રાણેશ ? કયારેહારાં દીવ્ય દર્શન થાય ત્યારે ?
મૃતિ (જળ) ( રૂ૪૨) સ્મૃતિ તમેએ હૃદય પટલ પર, કેટલા ચિત્ર કર્યા અંકિત, સન્મુખ મૂતિ એક નથી પણ, મનમાં છે શતશઃ પ્રતિબિંબ. મૃતની સંજીવની સુધા છે, ભાવ મેતિની છે છીપ;
સઘન અતીત ગહન વનની છે, પથક દર્શક આશામય દીપ. બાલ્યકાળની મધુર યાદ થઈ, નિજ સ્વરૂપ દેખાડે છે;
હૃદય સરોવર ભાવ તરગે, અશાંત કરીને કરીને જાઓ છે. ગત જીવનની શુદ્ધ શિલા લિપિ, જ્ઞાન ભુવનની છે આધાર; દેશકાળની બાધાઓને, કરી આપે છે પળમાં પાર, મલયા નિલની સાથે મનુજની, મને વ્યથા હરવા આવી, અતિ એકાંત વિજનમાં જનનું, મિત્રી રંજન કરવા આવી.
For Private And Personal Use Only