________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૧૬). મનહર મધુર ઉપવન વિષે, તે મનધારી આપે છે;
વિકસિત થતી નવલ્લિના, પ્રાણધારી આપે છે. ૪ અતિ દીવ્ય એ પુપો તણમાલા વિમલ ધરનાર છે;
આનંદધારી આપે છે, આનંદ રૂપે આપ છે. ૫ નદિ તણી જળધારમાં, ચકચકિત રૂપે આપે છે;
પાપ થકી પાછા હઠી, ભયભીત રૂપે આપે છે. ૬ આકાશમાં વાદળ વિષે, ગર્જન સુણાતું આપનું
સઘળાં ભુવનમાં દીવ્ય અતિ, દર્શન બિરાજે આપનું. ૭ સઘળા વિદે વિશ્વ કેરા, હસ્તગત છે આપના;
સઘળા પ્રપંચે વિશ્વના, પ્રભુ? હરતગત છે આપના, ૮ જોગી જનેના હૃદયમાં, ઉલ્લાસ વર્તે આપના;
ભરસિધુમાં મુજ નાવ છે, તે તારવું કર આપના. ૯ મ્હારા જીવનની દેરી તે, પણ હસ્તગત છે આપના; રાત્રી દિવસ ગુણ ગાઉં છું, અજિતાબ્ધિ શ્રીપ્રભુ આપના. ૧૦
સાપુ
તા. (૨૪)
ગઈ.
એને હે જીવન ધન માન્યું,
સૌન્દર્યને જીવન પુષ્પ જાણ્યું, આ માયા રૂપ પ્રપંચમાં,
સરળ માનવ ભૂલી જાય છે. રમણીના ચંચળ નેત્રેની,
અથવા
For Private And Personal Use Only