________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૧૫)
સંસારિયાના દાવ તા છે, ચાર પળની ચાંદની; સંસારિચાના લ્હાવ તા છે, ચાર પળની ચાંદની. ૪ સંસારિયાના સંગ તેા છે, ચાર પળની ચાંદની; સસારિયાના રંગ તે છે, ચાર પળની ચાંદની. ૫ સંસારિયાના હર્ષી તેા છે, ચાર પળની ચાંદની; સ'સારના ઉત્કર્ષના છે, ચાર પળની ચાંદની. ૬ ટકી છે નહીં ટકતી નથી, છે, ચાર પળની ચાંદની;
નલી છે નહીં નભતી નથી, છે, ચાર પળની ચાંદની. ૭ કાચા ગુલાબી રંગની, છે, ચાર પળની ચાંદની;
માયા બધા સંસારની, છે, ચાર પળની ચાંદની. ૮ સત્સ`ગથી નિઃસંગ હા, છે, ચાર પળની ચાંદની;
સત્સંગમાંહિ ઉમંગ હા, છે, ચાર પળની ચાંદની. ૯ ધનમાલ મિલકત મંદિર, છે, ચાર પળની ચાંદની;
હું તું અજિત એ તે બધાં, છે,ચારપળની ચાંદની. ૧૦
શુદ્ઘાત્મા ( પ્રમુ ) પ્રતિ. ( રૂરૂ૧ )
ગજલ સેાહિની.
વિરહી તણા તે પ્રાણુ છેા, મંજુલ લતાની ખાણુ છે; દુખિયાં તણા પરિત્રાણ છે, સ્નેહીતણું સન્માન છે. સધિ ચુત પુખ્ખા તણી, આનંદદાયક વાસ છે; કામળ કુસુમ કળિયા તણા, ઉદ્યાનના મૃદુ હાસ્ય છે.
એ પુષ્પર ગુજાર કરતા, રસિક મધુકર સુદર પવનની લહેરથી, ત્યાં ડાલનારા આપ છે.
આપ છે,
For Private And Personal Use Only
૩.