________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૧૩) | લાયક ખરા જે આપણુ, આજે પડયા છે કેદમાં;
ગાયક ખરા જે આપણ, આજે પડ્યા છે કેદમાં. ૩ ચેગી ખરા જે આપણ, આજે પડ્યા છે કેદમાં,
ભેગી ખરા જે આપણા, આજે પડ્યા છે કેદમાં. ૪ ચાની ખરા જે આપણા, આજે પડ્યા છે કેદમાં,
દાની ખરા જે આપણા, આજે પડ્યા છે કેદમાં. ૫ જ્ઞાની ખરા જે આપણા, આજે પડ્યા છે કેદમાં,
માની ખરા જે આપણુ, આજે પડ્યા છે કેદમાં. ૬ વિદ્વાન સાચા આપણુ, આજે પડ્યા છે કેદમાં
નિર્મળ હૃદયના હિંદીઓ, આજે પડ્યા છે કેદમાં. ૭ ગુજરાતી તેમજ સિંધી, આજે પડ્યા છે કેદમાં,
બંગાળી ને પંજાબી, આજે પડ્યા છે કેદમાં. ૮ વહાલા તનય મહાવીરના, આજે પડ્યા છે કેદમાં;
હાલા તનય શ્રીકૃષ્ણના, આજે પડ્યા છે કેદમાં. ૯ હિન્દુ અજિત ઇસ્લામી, આજે પડ્યા છે કેદમાં,
જરથેસ્તિઓ ને બ્રીસ્તિ આજે પડ્યા છે કેદમાં. ૧૦
ગઈ.
तेज कंइ करी बतावे छे ( ३३७)
ગદ્ય. જે વ્યર્થ સમય ખેતા નથી, વસ્તુસ્થિતિમાં પરિપકવ હોય છે; સેકાયેલાં બીજ વાવતા નથી, પ્રેમની શય્યામાંજ સૂચવે છે; કામ કરીને જ બતાવે છે, તેજ કાંઈ કરી બતાવે છે. ૧ બુરાઇથી જે દૂર રહે છે, ભલાઈમાં ભરપૂર રહે છે,
For Private And Personal Use Only