________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૧૨) કયાંથી ઉગે છે તારકા, તેની ખબર પડતી નથી;
ને અસ્ત કયાં જઈ થાય છે, તેની ખબર પડતી નથી. ૩ વિજળી ઝબુકે શી રીતે, તેની ખબર પડતી નથી;
મેં કયાં જઈ વિરમાય છે, તેની ખબર પડતી નથી. ૪ સાગર તણે છે અંત કયાં, તેની ખબર પડતી નથી;
દશ દિશ તણું છે અંત કયાં, તેની ખબર પડતી નથી. ૫ આકાશ કેરે અંત કયાં, તેની ખબર પડતી નથી,
ને વાયુનો છે અંત કયાં, તેની ખબર પડતી નથી. ૬ હું કયાં જઈ આવ્યા અહીં, તેની ખબર પડતી નથી;
વિરમીશ વળી હું કયાં જઈ, તેની ખબર પડતી નથી. ૭ આ કળ વગરના વિશ્વની, મુજને ખબર પડતી નતી;
આ કળ વગરના દેહની, મુજને ખબર પડતી નથી. ૮ આ કળ વગરના આત્મની, મુજને ખબર પડતી નથી;
સંસાર સાથે હું અકળ, કળ કાંઈ પણ પડતી નથી. હું સંસાર મુજ સાથે અકળ, અજિતાધિ કળ પડતી નથી;
ગુરૂદેવ ! કળ કંઈ પાડજે, મુજને ખબર પડતી નથી. ૧૦
માને પડ્યા છે . (૨૨)
ગજલ સહિની. સાચાજ બાંધવ આપણા, આજે પડ્યા છે કેદમાં
સાચા મિત્રે આપણા, આજે પડ્યા છે કેદમાં. ૧ સાચાજ વ્હાલાં આપણુ, આજે પડ્યા છે કેદમાં; ઉદ્ધાર માટે આપણા, આજે પડ્યા છે કેદમાં. ૨
For Private And Personal Use Only