SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir .( ૩૧૧) તું દીવ્ય રમતું રમત પુષ્કળ સન્દર્યભર ઉદ્યાનમાં પણ અંતનું આ દશ્ય આવ્યું હતું કદિ ધ્યાનમાં સૂઈ રહ્યું હતું હવે ધરણીધર શુષ્ક વિખરાયું છતું; - તુજ ગંધ પણ ઉઠ ગયે મુખ મંજુ કરમાયું છતું. આજ હુને જોઈને ચાહક ભ્રમર આવે નહીં, ને વૃક્ષ પણ ત્યાગી ત્વને જળ નેત્રમાં લાવે નહીં; જે પવને અંકમાં લઈ અતિ પ્યાર તુજ ઉપર કર્યો; અતિ તીવ્રતા તેણે ધરી તુજ વાસ પૃથ્વી પર કર્યો. કરી દીધું દાન મધુનું સારભનું હું એક દિન, કિંતુ હેને કેણ રૂવે છે ? હાર માટે અલ્યા સુમન? પરાઈ કીધો વ્યથિત થઈને આનંદ દીધે હું સુમન ? સ્વાર્થી બધે સંસાર છે સમજાવે પિતાનું મન. વિશ્વમાં સર્વસ્વ આપી હાલ પણ તું ચિંતા કરે; સાના હૃદયમાં શાંતિ નયને મધુરતા આપી ખરે. પણ હારી દશા ઉપર સંસારને કંઈ દુઃખ નથી; તે કેણ અજિત અમારી વાતજ પૂછશે સાચાંજ અંતઃકરણથી. વિવર વકતી નથી. (૩૫) ગજલ સહિની. આ ચંદ્રમા કયાંથી ઉગે, તેની ખબર પડતી નથી; ને અસ્ત ક્યાં જઈ થાય છે, તેની ખબર પડતી નથી. ૧ આદિત્ય આ કયાંથી ઉગે, તેની ખબર પડતી નથી, ને અસ્ત કયાં જઈ થાય છે, તેની ખબર પડતી નથી. ૨ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy