________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ ) અંત . (રૂ૩૩)
સવૈયા. • • • શે આનંદ મળે આ સ્થાને, રસવિણ આવા જીવનમાં, રૂપ રંગ રસ પામીને કયમ, કુસુમકલી વસતી વનમાં. ૧ કઈ પણ સૌન્દર્ય સહાયક, ગાયક રસને યત્ર નથી; મંજુલ મૃદુતાને સમુપાસક, રસિક હૃદયે પણ ચત્ર નથી. ૨ કેવળ એકાકી જીવન આ, ખાસ વહન કરવું જ પડે; ચારે બાજુ જોઉં ત્યાંહી, કેવળ જડતા નજર પડે. ૩ ખગ મૃગ પરિજન પુરજન છેને, અરે? કરણ આ નિર્જનમાં, થઈને વિરસ વિશ્વરંગથી, કુસુમ કલી વસતી વનમાં. ૪ ઈષ્ટદેવ એ કેણ હશે કે, રાખે પિતાના મનમાં જીવન ધનની અજિત પ્રતીક્ષિત, કુસુમ કલી વસતી વનમાં. ૫
મારું . (૨૪)
ગા, હતું કળીના રૂપમાં સામાં અરે ? સુકા સુમન,
હાસ્ય કરતું હતુ, અંકમાં રમાડતે તુજને પવન. ખીલ્યું હતું જ્યારે પુષ્પ તુંમંજુલ? સુકમળ પુષ્પવર?
લુબ્ધ મધુના હેતુ ગુંજાર કરતા હતા તુજપર ભ્રમર. સ્નિગ્ધ કિરણે ચંદ્રની, હને હસાવતી હતી સદા;
ઝાકળ મેતીની માલિકા શૃંગારતી હેને સર્વદા. વાયુ પંખા ઢળતે નિદ્રા વિવશ કરતે હને,
માળીય પણ મંજુલ સલિલ આનંદથી પાતે હો.
For Private And Personal Use Only