SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૦૫) મૃભૂ વજે. (૩૮) ગજલ સહિની. પરપુરૂષના હાથે જતાં, સતી નારીનું મૃત્યુ બને; મણિ જાય જે પર હાથ તે, ફણીધર તણું મૃત્યુ બને. ૧ ધન જાય જે પર હાથ તે, જન કૃપણનું મૃત્યુ બને; સુકાય જળ તે માછલીનું, તે ક્ષણે મૃત્યુ બને. ૨ નખ જાય જે પર હાથ તે, વનરાજનું મૃત્યુ બને; મેતી મગજનાં જાય તે, કરીરાજનું મૃભૂ બને. ૩ સાચા જનેના સત્યને, ચૂકાવતાં મૃત્યુ બને; પ્રેમી જનેના પ્રેમને, છેડાવતાં મૃત્યુ બને. ૪ ધમી જનેના ધર્મને, છોડાવતાં મૃત્યુ બને; સત્કર્મ જનનાં કર્મને, છેડાવતાં મૃત્યુ બને. ૫ યાની જનેના ધ્યાનને, છોડાવતાં મૃત્ બને, દાની જનેના દાનને, છેડાવતાં મૃત્યુ બને. ૬ કવિરાજની કવિતા જતાં, સેધું બની મૃત્યુ બને; ભગવાનના ભક્તો તણાં, ભજન જતાં મૃત્યુ બને. ૭ વહાલાં જનના હાલને, તરછોડતાં મૃત્યુ બને; આશક તણી માશુક જતાં, આશકે કથે મૃત્યુ બને. ૮ મધું મરણ સેંઘું બને, સેંઘું મરણ મેંવું બને; મોંઘા અને સાંઘા તણી, કિંમત કદીયે નવ બને. ૯ મૃત્યુ શરીરને ધર્મ છે, આનંદ છે આત્મા તણે; મૃત્યુ શરીરે સેંઘું છે, ચેતન અજિત મેળું ગણે. ૧૦ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy