________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૦૪) થાકી જાય. ( રૂર૭)
ગજલ સહિની. બહુ બેલીને બહુ લેકમાં, અંતે અમે થાકી ગયા;
બહુ ચાલીને બહુ દેશમાં, અંતે અમે થાકી ગયા. ૧ ચિંતા વડે બહુ જાગીને, અંતે અમે થાકી ગયા;
બહુ લેખ લખી બહુ પત્રમાં, અંતે અમે થાકી ગયા. ૨ દયે નિહાળી વિશ્વનાં, અંતે અમે થાકી ગયા;
શબ્દો સુણીને વિશ્વના, અંતે અમે થાકી ગયા. ૩ ગધે સુંધી સહુ પુષ્પના, અંતે અમે થાકી ગયા;
ભેજન કરી બહુ ભાતનાં, પરિતૃપ્ત થઈ થાકી ગયા. ૪ હેબત કરી હેટા તણી, અંતે અમે થાકી ગયા
સોબત કરી સંતે તણું, અંતે અમો થાકી ગયા. ૫ આવેલને આ કહી, અંતે અમે થાકી ગયા;
સહુ વિશ્વને લ્હા લઈ, અને અમે થાકી ગયા. ૬ પરિધાન પહેરી કિંમતી, અંતે અમે થાકી ગયા;
અત્તર ધરી અતિ મૂલ્યનાં, અંતે અમે થાકી ગયા. ૭ ફસીને જગતની ફેશને, અંતે અમે થાકી ગયા;
મેટર વિષે બેસી અને, અંતે અમે થાકી ગયા. ૮ આ વિશ્વના ભેગે વડે, પરિતૃપ્ત દિલડું નવ થયું;
આ વિશ્વના લોકો વડે, પરિતૃપ્ત દિલડું ન થયું. ૯ નિવૃત્તિ વ્હાલી લાગી તે, કારણ અજિત થાકી ગયા;
પ્રવૃત્તિ દુઃખકર લાગી તેનું કારણ અમે થાકી ગયા. ૧૦
For Private And Personal Use Only