SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૦૦) ગ્રામiાતી. (૩૨૪ ) પ્રભાતી હુમરી–એ રાગ. પ્રાતક ળ થયે પ્રભુ? જાગે, આનંદ મંગળ આજે રે; આપ તણી સુંદર છબી જતાં, લાખ રતિપતિ લાજે રે–પ્રાતઃ૦ ૧ પ્રાણ પ્રિતમજી? પંખી વૃક્ષ પર, બેલ મધૂરા બોલે રે; મંદ સુગંધિત પવન વ્હાય છે, તરૂની ડાળી ડેલે રે-પ્રાતઃ૦ ૨ કંથ? આપનાં દર્શન કરીયે, સફળ સમય સહાય રે; પ્રાણ તણા આધાર પ્રભુજી, પાવન પૂર્ણ સદાય રે-પ્રાતઃ૦ ૩ દેવાલયમાં થયા દુંદુભિ, પૂર્વે થયે પ્રકાશ રે, વાર નથી હવે સૂર્ય ઉગ્યાની, સૃષ્ટિમાં હર્ષ ઉલ્લાસ રે–પ્રાતઃ ૪ આળસ ત્યાગ કરે અલબેલા? જગજીવનજી જાગે રે; સર્વ જગતને જગાડનારા નિંદ નિવારી નાખે રે–પ્રાતઃ ૫ દેવ? દયાળુ સુંદર સ્વામી?"નટનાગર? બહુ નામી રે; ચેતન? આતમ? આનંદકારી, પ્રભુજી પૂરણ કામી રે–પ્રાત: ૬ અમને તે આધાર તમારે, દર્શનથી દુઃખ જાય રે; અનંતકાળ ઉંધ્યામાં ચાલ્યા, અજિતસાગર ગુણ ગાયરે-પ્રાતઃ૦૭ ૧ હે આત્મન ! સ્વરૂપમાં સંપન્ન થાઓ. ૨ પ્રાણને પ્રેરક, આત્મા વિના પ્રાણ કાંઈ પણ કરી શકે નહી ૩ મેહ૪ જ્યાંસુધી આત્મા દેહમાં છે ત્યાંસુધી શરીર સર્વ કામ કરી શકે છે. ૫ શરીરની સર્વ ઇન્દ્રિયો નટના જેવી છે, એમના મુખ્ય નાયક. ૬ ભવભ્રમણ કરતાં અનંત જન્મ વહી ગયા. For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy