________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦ ) રાખે ભગવત કે ભરે;
જીવમાંહી જાગીને જોશો, વહેમ અજિત કહે કર ન્યારું–માનભાઈ
શાસ્ત્ર કવાર. (૨૩)
પ્રભાત ઠુમરી. ઉઠે હાલમજી? આનંદકારી, માતર વચન ઉચારે રે; પ્રાતઃકાળ થયે અતિ પાવન, નયને ઉંઘ તમારે જે ઉઠે-૧
સંપૂરણ રજની વહી ગઈ છે, અસ્ત થયું અંધારૂ રે; સૂર્ય પ્રકાશ તણી તૈયારી, હાણું પ્રગટ થયું પ્યારૂ–ઉઠેર - પુષ્યતણી માળા પહેરાવું, સરસ રીતે શણઘારૂં રે; પીળાં પીતાંબર જરકસી જામ, વારણાં લઈને એ વાર્ર–ઉઠે-૩
ગાય ચારવા આવી ઉભા, મિત્ર તમારા દ્વાર રે; ઉઠે લાલ? અલબેલા? વ્હાલા? તુરત થાઓ તઇયાર–ઉઠે-૪ કમળ ખીલ્યાં સરોવરિચે સારાં, કુમુદ ગયાં કરમાઈરે; ચંદ્ર કાંતિ શીતળ થઈ ગઈ છે, સૂરજ જ્યોતિ છવાઈરે-ઉઠે-૫
અંતરમાં સમરણ ઇશ્વરનું નામ પ્રભુનું લઈયે રે; આળસ ત્યાગી એમ ઊઠતાં, પ્રેમે પાવન થઈ રે-ઉઠે-૬ ---સમાજ સઘળો પંખી કેરો, ગાન તમારાં ગાય રે; અજિતસાગરસૂરિ ઉચ્ચરે છે, જય જય શ્રી જગ°રાયરે-ઉ-૭
૧ આત્મા. ૨ સુમતિ. ૩ સ્મરણ કરવાનો સમય. ૪ અન્ય અવતારોમાં આત્માની મેહદશા. ૫ અજ્ઞાન. ૬ જ્ઞાનોદય. ૭ અમદમાદિક સગુણ. ૮ માનવ ભવની સુંદર દશા. ૯ પોતે પોતાનું. ૧૦ આત્માની પરમાત્મ સ્થિતિ.
For Private And Personal Use Only