________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૮ ) સય શિW. (૩૨)
રામ–અનઝારા.
કિધુ કર્મ જવાબદાર હારૂં;
માન ભાઈ હવે કહ્યું હારૂ–એ ટેક. કઈ ભૂતની બાધા રાખે;
નક્કી વાત ઉડાડી નાખે; હજી સમજી શકે તે સારું–માનભાઈ ૧
કોઈ દેરાને ધાગા કરાવે, કઈ પીરને પુષ્પ ચઢાવે;
નિશ્ચય કાજ એ સર્વે નઠારૂં–માનભાઈ ૨ કેઈ મેલીને મન માને;
કઈ શિhતરી સત્ય જાણે; વધુ વાત શું મુખથી ઉચ્ચારૂ-માનભાઈ ૩
કઈ જંતરના ફેદે ફસિયા; કઈ હેતે મંતરમાં હસિયા; . કેઈનું કામણમાં કારભારું–માનભાઈ કીધાં કર્મ ભાગવતા પ્રાણી;
લે મરમ કરમને જાણી; કર પ્રભુનું ભજન હજી મારું–માનભાઈ
ભૂવા ભટકી અને ભીખ માગે; પ્રેમે ભૂત પ્રેતને પાયે લાગે;
વ્હાલા બાંધવ તમને વારં–માનભાઈ
For Private And Personal Use Only