________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( 1) અનન્ય માવના. (૨૨૪)
મુખડાની માયા લાગી રે–એ રાગ. હારૂં મહું જીવન કર્યું રે, મેહન માટે,
ભાવ થકી હૈડું ભર્યું રે, મેહન માટે–એ ટેક. પ્રેમ કેરી પુષ્પમાળા, મીઠ્ઠી નજર માળા; - માવાજીની નામ માળા રે--મેહન માટે ૧ શીળ કેરી પહેરી સાર્ધ, જ્ઞાન કેરી ઘોડાગાડી,
વૈરાગની ખીલી વાડી રે—મોહન માટે ૨ અત્તર આનંદ કેરૂં, બેગનું ઝાંઝર પહેર્યું,
હૈડું તે વ્હાલાયે હર્યું રે–મેહન માટે ૩ જપનું જોબન ખીલ્યું, તપનું તે તેજ ખીલ્યું,
હાલચાનું વૃત્ત ખીલ્યું રે–મેહન માટે જ પ્રાણુકેરા પ્રાણાયામ. નામ ભજું આઠે જામ;
હૈડા કેરી ઘણું હામ રે–મેહન માટે ૫ પ્રેમનાં પંકજ લાવી, ભાવનાં ભેજન લાવી,
આત્માનાં આસન લાવી રે–મેહન માટે ૬ વાટ જોઈ ઉભી હાલી, અજિત આનંદ વાળ
પિયાજીના સામે ચાલી રે–મેહન માટે ૭
For Private And Personal Use Only