SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦ ) અનવ તમાસો. (૩૩) સવૈયા. આ દુનિયાને અજબ તમાસો, કોનું ધ્યાન લગાવું છું; જગત સર્વ છે હારી માયા, અલખ કેમ જગાવું છું; જ્યાં દેખું ત્યાં હારી છાયા, કેના શરણે જાઉં હું. ૧ જોઉં છું આકાશી તારા, અનેક રંગથી ન્યારો ન્યારા; ચંદ્ર પ્રભાકર દેખું યારા, કેટલી વાત ગણાવું છું. ૨ ગંગા યમુના નદી નાળાં, અતિશે પર્વત દરેસે કાળા; ભૂચર ખેચર જતુ રૂપાળા, સાચી વાત સુણાવું છું. ૩ દુમ લતિકા વળી વેલ બનાવી, સરસ કર્યા ફળપુલ લગાવી; રચના કેવી રમ્ય રચાવી, મસ્તક કેને નમાવું હું. ૪ આવ્યો છું હું શરણ તમારે, વિનતી હારી સુણો વિહારી; જ્ઞાન ચક્ષુની દષ્ટિ ન્યારી, હૃદય ખોલી દર્શાવું હું. ૫ કવિનતિ. (૨૪) આશાવરી કાફી. વિનતિ હમારી એક સુણે ભગવાન, સદાચારથી યુક્ત બનું હું, જીવન અને મહાન. વિનતિ-ટેક. થાઉં અધર્મ વિષે અતિ નિર્બળ, ધમ સમયે બળવાન, નમ્ર બનું વૈભવની વખતે, દુ:ખમાં ધીરજવાન-વિનતિ. ૧ નિરભિમાન થઈ રહું નિરંતર, સમજુ સર્વ સમાન; ભક્તિભાવ મુજને પ્રભુ આપો, કરૂં અર્પણુ મુજ પ્રાણ-વિનતિ ૨ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy