SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૯૧). દુર્ગણિ દુરાચારી દુર્જનની, કથા ધરૂં નહી કાન; - સ્વાર્થ રહિત ઉપકાર કર્યાની, ઘ શક્તિનાં દાન–-વિનતિ. ૩ ભરિયે બળ ભારત સંતતિમાં, કૃપયા કૃપા નિધાન; પતિત થયેલી માતૃભૂમિનું, કરિયે પુનરૂત્થાન--વિનતિ. ૪ હે પ્રભુ? કરૂણ સિધુ, કહાવે, આપે અજિત વરદાન; ચંદ્ર ચકોર સમાન હું રાખું, તવ ચરણોમાં ધ્યાન-વિનતિ. ૫ અમુત આશ્ચ-() રાગ–માત. એક દિવસ અજુન, ફરવા ગયા વન, અચરજ દીઠું અપાર; પાછા પધાર્યા ભુવન, ક્ષેમ પામ્યા મન, કૃષ્ણને પૂછે છે સાર. એ ટેક. સાખી–સાંભળજે શ્રીકૃષ્ણ સનેહી, અચરજ દીઠું છે એક; બે મુખવાળી ગાય છે વનમાં, સમજણ નવ પડે છેક છે. એક ૧ સાખી-એક મુખેથી તે માંસ ખાતી હતી, એકે ખાતી હતી ઘાસ; એવી ગાવલડીને દેખી હારૂં; ઉર થયું છે ઉદાસ રે. એકટ ૨ સાખી-અજુન સાંભળ કૃષ્ણ કહે છે, કળજુગ આવશે કાળ; નરપતિ થાશે નીતિ વગરના, એના એ હાલ હવાલા રે.એક. ૩ સાખી-વાદીતણા પિસા ખાશે રાજાઓ, પ્રતિવાદીના પણ ખાય; ચાર અને શાહુકાર એ બેની, એકજ હાલત થાય રે. એક. ૪ સાખી પિસા ચોરાય છે એની પાસેથી, કમિશન આજ લેવાય; ચાર તણો પણ દંડ રાજા લે, નવ જુવે ન્યાય અન્યાય રે. એક. ૫ સાખી-રાજાઓ ન્યાયી પ્રજાને રંજાડે, અન્યાયીને પણ એમ; બે મુખવાળા જ બન્યા છે, અંતે ભલું થશે કેમ રે. એક ૬ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy