SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ર૮૯) એ અધુરાને ભર્યો, ભર્યાને અધુરે કરતો; એ વીત્યારે હાલ, હાલને વીત્યું કરતે; એ નૃપવરને રંક, રંકને નૃપવર કરતે; એ વાસરને નિશા, નિશાને વાસર કરતે. ૨ એની લીલા જોઈ, વિજ્ઞ પણ વિસ્મય થાતા; જે ગુણનિધિની માંહિ, હંમેશાં ગોથાં ખાતા; એને લખવે ઠીક, સમયને મહિમા કે ? લખું બુધિ અનુસાર, સમયને મહિમા જે. ૩ સમય ઘણે અણુમૂલ્ય, ધ્યાન આપીને દેખે; કોનું એટલું મૂલ્ય, શાંત શુચિ મનથી લેખે; આપી જગનું રાજ્ય, સમય ક્ષણભર પણ છે; તે પણ મિલન કઠીણ, અતઃ એની ગમ પ્રીછો. ૪ ઉઠે તજે આળસ, બને સજન સુવિચારી; તથા દોષથી હીન, શુધ્ધ નિર્મળ અવિકારી; ત્યારે મળશે હાવ, તમોને તન પામ્યાને; થાશે દુઃખને ત્યાગ, પુનઃ આવ્યા જાવને. ૫ સઘળે જીવન કાળ, માનની સાથે ગુમાવ્યું એવં દુઃખદ અનિષ્ટ, ઈષ્ટ કરીને દરશાવ્ય; હવે અજિતે યાદ, કર્યો માટે તન તજીને; જૈયે એની પાસ, મુદિત મન સાથે સજીને. ૬ ( ૧ શ્રીપ્રભુએ. For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy