________________
Shri Mahavir Jain Aradhana Kendra
( ૨૮૬ )
છળ
ક્ષત્રિય કેરૂ નામ કથાવે, રાજ્ય નીતિ તા નજરે નાવે, રાણી પરણી નાખે, ઉપર રખાત રાખે, ન મળે સંધ્યા ન મળે શુદ્ધિ, વિવેક વગરની ખગડી બુદ્ધિ, કામ વિષે તા શરદ શ્વાન છે, ઘણાક દેખ્યા દરદવાન છે, દેવા કેરા થયા દાસ છે, પ્રજા ઉપર તેા પૂર્ણ ત્રાસ છે, દાર પીવા માંહી પૂરા, પ્રપંચ કરવામાં શૂરા, અંદર ખાને પેાલ પેાલા, કાણુ હજામ કે નાકર ગાલા, સાહેબ સાથે સ્નેહ ધરે છે, સાહેબ માટે દેહ કરે છે, અશુદ્ધ વાણી મુખથી મેલે, મદિરા પી મસ્તાના ડાલે, દગાબાજ કપટી દાનવ છે, ખરા ભૂત ઉપર માનવ છે, રાજ નીતિ તેા જરા ન જાણે, કેવળ માંજ માડા માણે, ઘરનાં ચાકર ગડદ આવે, અન્ન વગર તનડા ને તાવે, નવીન કર રૈયત પર નાખે,
બે ત્રણ
www.kobatirth.org
એ ત્રણ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઠાકારની ઠકરાઇ જુએ ઢાકારની ટકરાઈ જુઓ ? ઠાકારની ટકરાઈ જુઓ ? ઠાકારની ઠકરાઈ જુએ ઠાકરની ઠકરાઈ જુએ ? ઢાકારની ટકરાઈ જુએ ? ડાકારની ટકરાઈ જુએ ? ઠાકારની ઠકરાઈ જુઓ ? ઢાકારની ઠકરાઇ જુઓ ? ઢાકારની ટકરાઈ જુએ ? ઠાકારની ઠકરાઈ જુએ ? ઠાકારની ઠકરાઇ જુએ ઢાકારની ટકરાઈ જુએ ? ઢાકારની ઠકરાઇ જુઓ ? ઠાકારની ઠકરાઇ જુએ ? ઠાકેારની ઠકરાઇ જુઓ ? ઢાકારની ઠકરાઈ જુએ ? ડાકારની ઠકરાઈ નુ ? ઠાકારની ઠકરાઈ જુએ ? ઢાકારની ઠકરાઇ જુએ ? ઢાકારની ઠકરાઇ જુઓ ? ઠાકારની ઠકરાઇ જીએ ? ઠાકારની ઠકરાઇ જુઆ ? ઠાકારની ઠકરાઇ જુએ? ઢાકારની ઠકરાઈ જુઓ ?
For Private And Personal Use Only