________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૮૭) ધર્માદાને બાળી નાખે, ઠાકરની ઠકરાઈ જુઓ ? મંદિર મહાદેવ તુરત તજ્યાં છે, ઠાકરની ઠકરાઈ જુઓ ? હિંસા કેરાં સાજ સજ્યાં છે, ઠાકરની ઠકરાઈ જુઓ ? ભડવા કેરા બીજા ભાઈ છે, ઠાકરની ઠકરાઈ જુએ ? પર પ્રાણીના દુઃખ દાઈ છે, ઠાકરની ઠકરાઈ જુઓ ? પાપી જનનું પિષણ કરતા, ઠાકરની ઠકરાઈ જુઓ ? મચાલુ ઈશ્વરથી નથી ડરતા. ઠાકરની ઠકરાઈ જુઓ ?
અસલ્વવાર. (38) બોર્ડ એક તો લટકાવ્યું છે, હોટલ કેરા હાલ જુઓ ? નામ ધયું મન જે આવ્યું છે, હોટલ કેરા હાલ જુઓ ? ૧ કેઈક લક્ષ્મી વિલાસ કર્થ છે, હોટલ કેરા હાલ જુઓ ? કઈક હીન્દુ વિલાસ કર્થ છે, હોટલ કેરા હાલ જુઓ ? ૨ બે ત્રણ ખુરશી વચ્ચે પડી છે, હોટલ કેરા હાલ જુઓ ? ટેબલ ઉપર ધૂળ પડી છે, હોટલ કેરા હાલ જુઓ ? ૩ બે ત્રણ માંહી હાય બાંકડા, હોટલ કેરા હાલ જુઓ ? પિસા માગે ખાસ રોકડા, હોટલ કેરા હાલ જુઓ? ૪ પાણી ગન્યાનું કામ નથી કઈ, હોટલ કેરા હાલ જુઓ ? દૂધ ગન્યાનું નામ નથી કંઈ, હોટલ કેરા હાલ જુઓ ? પ કચરા પટ્ટી તણી બહેન છે, હોટલ કેરા હાલ જુઓ ? જુલમ કામ આ જીવલેણ છે, હોટલ કેરા હાલ જુએ ? ૬ ગુણ ગુણ ગુણ માખો ગગણે, હોટલ કેરા હાલ જુઓ ? ગુન ગુન ગુન ગુન મચ્છર ઝઝણે, હોટલ કેરા હાલ જુએ ? ૭
For Private And Personal Use Only