SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૮૩) કાવ્ય શકિતને શાસ્ત્ર, અંગ ત્રણ જોઈએ આખાં; નહિંતર ચણતાં કેટ, વચે રહી જાશે બાખો. કવિતા તે કરે કીડની પણ, ઇશ્વરને જાતી અડે; પણ એવા કવિજન પરખતાં, જેવહ્યા જગમાં જડે. ૩ નીતિ કલાઈ નિર્મળી, કાચ ભૂપ કલ્પાય; તકતે શોભે તેજતે, કારીગર કવિરાય. ભકત કવિ રૂષિરાજ. હાલ કેટલાક લેકે ભાવાત્મક કાવ્યોને જ કવિતા કહે છે, કેટલાક શબ્દાત્મકને કવિતા કહે છે, પરંતુ ખરા કવિએ શબ્દ અને ભાવ અને અંગ મેળવીને જ આખું કવિતા અંગ કથે છે. નાઢિાયનાદવ-( રૂ૦૮) કેળી નાળી ભાંડ ભવાયા, નાટકના નવરંગ જુએ ? નાચ નાચીને ખૂબ કમાયા, નાટકના નવરંગ જુઓ ? ૧ હિન્દ હિતેચ્છુ કરી મંડળી, નાટકના નવરંગ જુઓ ? ઢાઢી બ્રાહ્મણ સર્વે મળી, નાટકના નવરંગ જુઓ ? ૨ લક્ષ્મીકાંતની કરી કંપની, નાટકના નવરંગ જુઓ ? પ્રેમશાંતની કરી કંપની, નાટકના નવરંગ જુઓ ? ૩ નીચે તો કર્યા નાટક, નાટકના નવરંગ જુઓ ? વિDચે તે કર્યો નાટક, નાટકના નવરંગ જુઓ ? ૪ મુસલમાને કર્યા નાટકો, નાટકના નવરંગ જુઓ ? પારસિઓએ કર્યા નાટક, નાટકના નવરંગ જુઓ ? ૫ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy