________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૭૮ ) કૈક મુવા છે બૂરી હાલતે, કેકને વધિયા રોગ; રાજાઓનાં રાજ ગયાં છે, ભૂલ્યા જગના ભેગ; અજિત પાવન જળ ત્યાગી રે, ગટર તણું ક્યાં? ગંદુ . દારૂ૬
મુ માન-(રૂ૦૫) મુઝે લગન લાગી પ્રભુ આવનકી–એ રાગ. પ્રભુ નામ ભજો દિન જાય વહ્યા, દિન જાય વહ્યા,
વહી ખૂબ ગયા. પ્રભુ-ટેક ધન જોબનમાં ધમ ધમ કરતાં, કૈક કલાક વ્યતીત થયા. પ્રભુ ૧ બાળપણે બહુ કીડા કીધી, રજની દિવસ ગુમાવી રહ્યા. પ્રભુત્ર ૨ જોબનમાં સમજે નહીં મૂરખ,અવગુણ મુખથી ન જાય કહ્યા. પ્રભુ ૩ ચિત્ત મ્હારૂં માયામાં ચુંટયું, ચંચળ ભાવ સદાય ચહ્યા પ્રભુત્ર ૪ ભગવતની ભક્તિ નવ કીધી, લાભ ખરા હે ના જ લહ્યા. પ્રભુ ૫ છળ પ્રપંચમાં શૂર વધાર્યું, દિનપર દિલમાં નાવી દયા. પ્રભુત્ર ૬ અજિત હવે ઈશ્વરને ભજી લે; ગુણ પ્રભુના હૈનાજ ચહ્યા. પ્રભુત્ર ૭
अयोग्य जमणवार (३०६) કેક પંકિત તે બેઠી ઉંચી, જમણવારની જુકિત જુઓ ? કેટલીય તે બેઠી નીચી, જમણવારની જુકિત જુઓ ? રાંડેલી પણ જમવા આવી, જમણવારની જાતિ જુઓ ? પરણેલી પણ પ્રેમે આવી, જમણવારની જુકિત જુઓ ? વાંઢા આવ્યા તેગ કરીને, જમણવારની જુકિત જુઓ ? પરણેલા શુભ સ્નેહ ધરીને, જમણવારની જુકિત જુઓ ?
For Private And Personal Use Only