SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૭૦) બાસઠ વર્ષે બુઢ્ઢા આવ્યા, જમણવારની જુકિત જુએ ? બબે વર્ષના બાળક લાવ્યા, જમણવારની જુકિત જુઓ ? જુવાન આવ્યા જોર કરીને, જમણવારની જાતિ જુઓ ? સુધર્યા આવ્યા શેર કરીને, જમણવારની જુકિત જુઓ ? “દાળ હમારે તેણે માગી? જમણવારની જુકિત જુઓ ? રસનાઓ ટળવળવા લાગી, જમણવારની જુકિત જુઓ ? સાકર જેવો શીરો આવ્યો, જમણવારની જુકિત જુઓ ? પ્રેમ જગ્યાને પૂરે ફાવ્યું, જમણવારની જુકિત જુઓ ? એક તરફ તે ગટર ગંધ છે, જમણવારની જુકિત જુઓ ? જાજરૂં કેરી દુષ્ટ ગંધ છે, જમણવારની જુકિત જુઓ ? પટેલિયા તે માટે બેઠા, જમણવારની જુકિત જુઓ ? બગલા જાણે પાવઠ બેઠા, જમણવારની જુકિત જુઓ ? ગરમા ગરમ ભજીયાં માગે, જમણવારની જુકિત જુઓ ? શાક માગવા સ્નેહ લાગે, જમણવારની જુતિ જુઓ ? કાકા ખાજે કેડ કરીને, જમણવારની જુકિત જુઓ ? મામા માગો મેહ કરીને, જમણવારની જુકિત જુઓ ? મરનારનું જુવે ન કોઇ, જમણવારની જુકિત જુઓ ? એક તરફ વિધવા રહિરોઈ, જમણવારની જુકિત જુઓ ? વીસ વરસને મારનારો છે, જમણવારની જુકિત જુઓ ? સમાજ સઘળે જમનારો છે, જમણવારની જુકિત જુઓ ? મરનારાની મુકિત સધશે, જમણવારની જુકિત જુઓ ? જમનારાની ભકિત વધશે, જમણવારની જુકિત જુઓ ? વાહ ! બની છે રસિક રસોઈ, જમણવારની જુકિત જુઓ ? લીબેળીમાં બેળે ડાઈ, જમણવારની જુકિત જુઓ ? પીરસનારા પક્ષ કરે છે, જમણવારની જુતિ જુઓ ? For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy