SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૭૭ ) લલચાવનારા લલચાવે ત્યાં, લુચ્ચા જન લલચાય; ધર્મશાસ્ત્રના સમજણ હારા, નવ કદિયે લેપાય; અજિત તણું ઉપદેશે રે,વિમળમતિ સૈમાં વ્યાપજે. ફળ૦ ૭ મારા અનર્થ-(38) ધીરાની કારી-રાગ. દારૂ કેરાં પીઠાં રે, હીન્દ વિષે તે ખૂબ ખૂલ્યાં; હિન્દુ-સ્તાની લેકે રે, પિતા કેરૂં ભાન ભૂલ્યાં. ટેક. સરકારે પણ દુકાન ખેલી, કર્યા ઈજારા હાથ; વિલાયતી દારૂ પીવાને, ચાલ વચ્ચે સાક્ષાત; વ્હાલા ઉચ્ચ વિચારે રે, દારૂથી જન કૈક ડૂલ્યાં. દારૂ૦ ૧ બુદ્ધિ તણું શુદ્ધિ બગડે છે, જગમાં ઈજજત જાય; તન કેરું બળ બળી જાય છે, કાયા થરથર થાય; વહાલાં હેત વિસરે રે, અધવચમાં જન કૈક ખૂલ્યાં. દારૂ૦ ૨ શાસ્ત્રો સઘળાં ના જ કહે છે, ના કહે છે વ્યવહાર; દારૂ પિનારા કેરા સઘળે, નવ સુધરે સંસાર; દારૂડિયાને દેખે રે; રાને જાણે ઢોર રૂલ્યાં. દારૂ૦ ૩ કેક શાસ્ત્ર તે એમ કથે છે, દારૂ પીયે કે પાય; પરલોકે એ પાપી પ્રાણી, જમના હાથે જાય; ઉનું સીસું પાશે રે, એ શીખામણ સમજૂ કર્યો. દારૂ૦ ૪ બાઈ ભાઈ કે સર્વ જાતિના, સાચી માને શીખ; નહીતર નરકે નિક્ષે જાશે, ભટકી માંગશે ભીખ; રાજ અને રજવાડા રે, જ્ઞાન અમારૂં સારૂં . દારૂ૦ ૫ ૧ ગાંડા થઈને. For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy