________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૭૩) સંત વિષે તે સંપ નહી, ઘટમાંહી નહી જ્ઞાન
અછત કહે નરકે જશે, એવા જન નાદાન. નાટક ચટક નિરખવા, પ્રેમે કાઢે પ્રાણ
અજીત કહે સત્સંગ નહીં, જોયા જન નાદાન. ધમ વિષે દમ નહી, દે શેભામાં દાન;
અજીત કહે કે અંતમાં, નરક જશે નાદાન. જૂઠા કામે જાગતા, તસ્કરતામાં તાન,
અછત કહે કે શી રીતે ? ભલું કરે ભગવાન. ૮ પરધન પત્થર નવ ગયું, પરસ્ત્રી માત સમાન,
અજીત કહેકે નવ ગણી, કેમ આવે વૈમાન. ૯ જગની વાડ વણસશે, માટે ધર પ્રભુ ધ્યાન;
અજિત કહે તે ઉગરશે, ગાશે પ્રભુ ગુણ ગાન. ૧૦
સમવયા-(૩૦૦)
દોહા. મૂઢ બુદ્ધિના માનવી, નવ કર તું તકરાર;
જમની વાટે ચાલવું, નવ કર મમત લગાર. ૧ પંડિત પિથી વાંચતા, કરતા શુદ્ધ ઉચ્ચાર;
એ પણ અંતે ચાલિયા, નવ કર મમત લગાર. ૨ જબરી ઘાંટી જુલમ છે, જબર જમ ખાર;
નિશ્ચય કેાઈ રહ્યા નહી, નવ કર મમત લગાર. ૩ મ્હારૂં ઘર મુજ કામની, કહી કહી કર પ્યાર; - જન્મ વહાવ્યે જૂઠમાં, નવ કર મમત લગાર. ૪ ૧૮
For Private And Personal Use Only