SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૭૧) મેવમાં -(૨૭) દેહા. આખો દિવસ આથડે, કીધાં કાળાં કામ; અંતે ચાલ્યો એકલે, રામ કહે રામ. જન્મ ગયો છે જૂઠમાં, ગમ્યાં ધરાને ગામ; જાય એટલે આતમા, રામ કહાજી રામ. પર પ્રમદામાં પ્રીત, ગમ્યા ન દાને દામ; છેલ્લી સલામી સર્વની, રામ કહેજી રામ. ગાળમાંહી ગઠંડ, વાવમાં વિશ્રામ; લાડીમાં લગની હતી, રામ કહો રામ. જોબન કેરી ઝુમમાં, રસ બસ આઠે ચામ; મસાણ સ્વામી મુસાફરી, રામ કહે રામ. કકળે છે નિજ કામની, ધય રહ્યાં છે ધામ; પુત્રે મૂકી પોક છે, રામ કહોછ રામ. નેહ હતે નરનાથથી, નમતા નિત્ય ગુલામ; સ્નેહી નાવ્યા સંગમાં, રામ કહો રામ. અત્તર અંગે ધારતા, હેડે ગમ્યું હરામ; કરણી આવી કામમાં, રામ કહાજી રામ. ચાકર પણ હાજર હતા, હાજર હતા હજામ; એ સઘળું તજી ઊપડયા, રામ કહો રામ. વ્યાકુળ વિશ્વ વિષે થયે, એક ઠર્યો નહીં ઠામ, સર્વ તજીને સંચર્યો, રામ કહો રામ. જળ હળ જવાળા સળગતી, ચરચર બળતી ચામ; સરિતા કેરે કાંઠડે, રામ કહેછ રામ. ૧૧ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy