________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૯૦ )
ક્ષમાપના-(૨૨%)
દેહા જેગ જુકિત જાણી નહી, પૂર્વ તણાં એ પાપ;
દયા કરી દિન બંધુ તું, મુજને કરજે માફ. ચમ નિયમ સાધ્યા નહીં, કીધું નહી મન સાફ;
હું અપરાધી આપને, મોહન કરજો માફ. હારા પણ હું નવ ર્યા, અસલ અદલ ઈન્સાફ
આપ તણી મોટાઈથી, મુજને કર માફ. સંત તણું સત્સંગની. નવ છાપી હેં છાપ;
અધમ ઉધારણ આપ છે, માટે કરજો માફ. પવિત્રાઈ પાળી નહીં, પામ્યો છું પરિતાપ;
અલબેલાજી આવજે, મુજપર કરવા માફ. સુખ લેવા આવ્યો હતો, થઈ છે પણ ભૂલ થાપ;
બરદ રાખી બહાના તણું, મુજ પર કરજો માફ. સહુ સંકટ સંહાર, ઉદ્ધારક છે આપ;
સુખના સાગર હે પ્રભુ મુજને કર માફ. પ્રાણાયામ કર્યા નહી, જગ્યા ન અજપા જાપ;
તે પણ અવસરે આવીને, મુજને કરજે માફ. બેકર જેડી કરગરું, હું બાળક તું બાપ;
એ નાતે ઉરમાં ધરી, મુજને કર માફ. અજિત અહોનિશ ઉચરતો, ટાળ હવે તે તાપ; શરણ સુખદ સંભારાને, મુજને કર માફ.
૭
For Private And Personal Use Only