________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૬૯) ચીઠ્ઠી તણે ચાકર ચીઠીને, અપ જ્યમ પાછા ફરે;
એજ આ સંસારી જન, સંસારથી પાછા ફરે; રાવું નકામું ત્યાં અને, કુટવા તણું કારણ નથી;
એની સમીપે લઈ જવા, પ્રભુ નામ સુંદર સર્વથી. ૪ ત્યાં કર્ણના શબ્દો બધા, ધીમા ધીમા ગંદા બને;
ને શ્વાસ સહ ઉચ્છવાસ પણ, ધીમા ધીમા ગંદા બને; આ રેલગાડી સ્ટેશને, જઇને યથા ઉભી રહે; એવીજ શ્વાસા દેહની, છેવટ અજિત ઉભી રહે. ૫
યૌવનસ્થિતિ. (ર)
નાથ કૈસે ગજ બંધ છેડાયે--એ રાગ. જોબન હારૂં ચાર પલક કેરૂં ચટકું.
જાણે આંખે માથું એક મટકુ જેબન—ટેક. ભવસિબ્ધ માંહી નાવ મુકયું અને, અધવચમાં જઈને અટકયું; પત્થરના મોટા પહાડ આવ્યા તેની, સાથે પલકમાં પટકયું. જે.૧ ના રહ્યું નિશ્ચય મહીપતિનું તન, છેક જુવાનીમાં છટકયું; ના મળ્યું શ્રી મનમોહનનું ઘર, જગનું ચ સુખ પણ ન ટકયું. જે ૨ આ તન જાણે વાદળ કેરી છાયા, રાખ હૈડું હવે ધડકયું એક દિવસ એ જાણજે આવે, ઝાકળ જળ જેમ ઝટકયું. જે.૩ શરણું ગ્રહીલેને સાચા ધણીનું, નહી તે રહેશે તન લટકયું; લાખ વાતે કેરી એક જ વાત છે, મોતી ફટકીયું તે ફટકયું. જે.૪ જગત જૂઠું અને સ્વામી છે સાચે, મન નવ રાખજે ભટકયું; અજિતનિરંજન સુખકેરે સાગર, ના રાખ્ય મનડાને વટકયું.૫
૧ પરમેશ્વરની વ્હીકવાળું.
For Private And Personal Use Only