SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૬૮) પાપ કરી પૈસા ભેગા ઘણુ કીધા, ગરીબ કેરા શાપ અહોનિશ લીધા એમના દાવ હેતે ઉંધા કરી દીધા–દિવસ. ૫ પાપી? માટે પાપ થકી વળ પાછળ, અભિમાન અંતરને કર આ છે; મૃત્યુ થશે વાળ ભલે કસી કા –દિવસ. ૬. અજિત થાને સદ્દગુરૂના ઉપદેશે, ગુરૂ વિના સાચું બીજું કશું કહેશે, સજજન હશે નક્કી શિખામણ તે લેશે–દિવસ. ૭ શનિવાર્ય મૃત્યુ. (૨૪) ગજલ સહિની. આવે નજીક મૃત્યુ તાદા, માતા બિચારી શું કરે ? આવે સમીપ મૃત્યુ સદા, નારી બિચારી શું કરે? દડદડ વહાવે આંશુને, જોયા કરે રેયા કરે; યાદ બધીએ દેહની ને, ગેહની ખેયા કરે. ઘાંટી ઘણું એ આકરી ને, વાટ પણ વસમી ઘણી, ચાલે નહીં ત્યાં ચાકરી, નેકર અગર ચાકર તણી; ચાકર અચાકર ત્યાં બને, નકર અનેકર ત્યાં બને; ગાઢ અગાડી ત્યાં બને, લાડી અલાવે ત્યાં બને. તેપે તણું ત્યાં જેર નહીં, હાથી તણી પણ હામ નહી; - બળવાન દાનવ માનવનું, ચાં કશુ એ કામ નહીં. પુત્રે રૂવે એકાન્તમાં, મિત્રે રૂવે એકાન્તમાં; હેની રૂ એકાન્તમાં, દેરી પ્રભુના હાથમાં. ૨ ૩ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy