________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧
છે કે લાગે લાગ દોઢસાથી અસા વર્ષની ભાષાના વ્યવ્હારમાં લાંમા તાવત પડતા નથી. લાંખા તફાવત પડવાને એછામાં ઓછા પાંચસે વર્ષે જોઈએ. આપણે સારમી સદીએ. આજ સુધીના જૂદા જૂદા કવિઓની ભાષા તપાસીએ.
સંવત ૧૭૪૭માં‘ ઋજુ તમાલીની સઝામ ’ રચાયલી છે. એની ભાષા— અભ્યાસે આણી શુભ ધ્યાન, કેવલ લહી પામ્યા શિવગ્નાન. સ ંવત સત્તર સુડતાલે ઉદાસ, શહેર રાણકપુર કર્યું. ચામાસ. કહે કવિષ્ણુ કરજોડી હેવ, મુકિતતણાં મૂળ દેજો દેવુ.
એજ કવિ ‘પાંચ પાંડવની સઝાય ? ને અંતે કહે છે કેઃ
શ્રી હીરવિજય સૂરિ રાજ્ગ્યા, તપગચ્છ ઉદ્યોતકારરે; કરજોડી કવિયણ ભણે, મુજ આવાગમન નિવારે.
સવત ૧૭૫૬માં ભાવરત્ન સુશિષ્યે કવિતા રચી છે. એની ભાષા જીએ— રૂષિ હત્યાનું પાતક લાગ્યું, તે કેમ છુટવુ' જાવે; આંસુડાં નાખતા રાજા, મુનિ કળેવર ખમાવે રે. ગદ્ગદ્ સ્વરે ાવતા રાજા, મુનિવર આગળ બેઠા; માન મેથ્રીને ખમાવે ભૂપતિ, સમતા સાયરમાં પેઠારે. ફરી ફરી ઉઠીને પાચેજ લાગે, આંસુડે પાપ પખાળે; ભૂપતિ ઉગ્ન ભાવના ભાવતા, ક પડળ વિ ટાળેરે. કેવલજ્ઞાન લધુ રાજાએ, જીવાભવ વૈર ખપાવે; આંઝરીયા ૠષિનાં ગુણુગાતાં, પાપ ક્રને ખપાવે રે.
For Private And Personal Use Only