________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૯). જન્મ મરણને સંહારે તે, મહા કાલી કહેવાય છે;
પ્રભુ પ્રેમના પિયે પીયાલા, મતવાલી ત્યાં થાય. ભાવે-૨ જ્ઞાન રૂપ સિંહે બેસે છે, પાપ દૈત્ય હરનાર જે;
પિતાના જનને પાળે છે, આપ સ્વરૂપ અપાર. ભાવે-૩ પ્રાણી માત્ર એથી જીવે છે, માટે પાલન હાર,
મેહરૂપ મહાદાનવ હરવા, અતિ કરતી હોંકાર. ભાવે-૪ જે જન જેવી રીતે ભજશે, એવું ફળ દેનાર જે;
બ્રહ્મચારિણી શૈલ પુત્રીએ, ચંદ્ર ઘંટા છે સાર. ભાવે-પ એ દેવીને ભાવે ભજીયે, જન્મ મરણ દુઃખ જાય;
અજિત પ્રણમી અજિત પ્રેમ, પરમ કૃતારથ થાય. ભાવે-૬
પૃથ્વીને રૂમાપના. (ર)
ગજલ. પૃથ્વી અમારી માત તું, શ્રી દેવી છે સાક્ષાત તું, સાગર ક્ષમાની એક છે, સત્ શાસ્ત્રમાં વિખ્યાત તું. ૧
ધારણ અને હે કર્યા, પિષણ અમારૂં હું કર્યું, લાલન અને હે કર્યા, છે ભીડ હોરી માત તું. ૨
અમ બાળકોને પિષવા, જળ પીઠ પર ધારણ કર્યા; અમ રેગ શેક વિદારવા, સાચે પિતા પ્રખ્યાત તું. ૩
તેં ઔષધી ધારણ કરી, કુસુમે મૃદુલ ધારણ કર્યા; શિશુ જન તણું લાલન થવા, ગુણે સિંધુ છે રળિયાત તું. ૪
મળ મુત્ર પણ હારા ઉપર, કરિયે અને દમિયે ત્વને; તેાયે અજિત અમ અવગુણે, લાવે નહીં કદી યાદ તું. ૫
For Private And Personal Use Only