SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સખી રી સ્નેહ જળહળ જ વિલ ( ૨૫૮) આરHસૂર્ય. (૨૮૨) અલબેલીરે અંબેમાત-એ રાગ. સખી આત્મા સૂરજ દેવ, નિત્ય પ્રકાશ કરે એની કરીયે સ્નેહે સેવ, હરકત સર્વ હરે. ટેક. પીંડ વિષે સુપ્રકાશ કરે છે, જળહળ જાતિ પ્રકાશજો; આશા પૂર્ણ કરે પૂજકની, નિર્મળ ભગ વિલાસ. નિત્ય-૧ એને લઈનયને દેખે છે, શબ્દ સુણે છે કાનજે; સુરિજન મુનિજન સ્નેહે સેવે, ધરતા હૈડે ધ્યાન. નિત્ય-૨ અનેક પ્રદેશી આત્મ સૂર્ય છે, દુર્જનિયાંથી દૂરજો; પ્રેમી જનની પાસે ભાસે, ઘટમાંહી ભરપૂર. નિત્ય-૩ પ્રેમ સ્વરૂપ પંકજ ખીલે છે, પરમ પવિત્ર પ્રભાત જે; જ્ઞાન તેજથી પાપ તિમિર સહુ જાય સહજ સાક્ષાત. નિત્ય-૪ ઈન્દ્રિય રૂ૫ તારા ગણ કરતાં, કટિ ઘણું છે તેજ રે; એ માટે આરાધે ભક્તો, સર્વ શિરોમણિ છેજ. નિત્ય-૫ ઈષ્ટ દેવ સાચે ત્રષિ, જેગી જનને નાથ; અજિત આરાધે અનન્ય ભાવે, હેતે જે હાથ. નિત્ય-૬ ગ્રામમાયા ( રર) અલબેલીરે અંબેમાત. એ રાગ. સખિ આત્મા શકિત સ્વરૂપ, ભાવે નિત ભજીયે; તે સમજીને થાવું અનુપ, અવગુણ ને તયે. ટેક. આત્મા છે આ જગની માતા, સૃષ્ટિ તણી જનાર જે; અજ્ઞાનપણ રૂપ અજાપુત્રને, ખાંત થકી ખાનાર. ભાવે-૧ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy