________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૫) સદ્ગુરૂનું શરણું તે અમૃત રૂપ છે; આત્મ દેવના રેગો સર્વે જાય;
અજર અમર પિતાનું રૂપ પ્રકાશ આમ સ્વરૂપની અખંડ ભાવના થાય. સદ્ગુરૂ-૩
સદ્દગુરૂનું શરણું તે જાણે નાવ છે; ભવસાગરનો સહેજે પાર પમાય;
મેહ મઘરનું જોર કશું ચાલે નહી; પરમાત્માનાં નિર્મળ દર્શન થાય. સદ્ગુરૂ-૪
સદ્ગુરૂને એવોરે જગનાં માનવી; સદ્દગુરૂજી છે જગના તારણ હારજે;
અજિત સાગર સદ્દગુરૂને પ્રણમે સદા; ભવરણના છે સદ્દગુરૂ રક્ષણ હારજો. સશુરૂ–પ
વે . ( ર૭૪ )
ગજલ. બે શબ્દ આવ્યા દેવના, તે લક્ષમાં પ્રિય લાવજે;
ગુણ ભાવથી ભગવાનના, ગાજે અને ગવરાવજે. ૧ બે શબ્દ આવ્યા દેવના, તે લક્ષમાં પ્રિય લાવજે;
ધન દીન જનને ધ્યાન દઈ, ખાજે અને ખવરાવજે. ૨ બે શબ્દ આવ્યા દેવના, અંતે અહીં તું આવજે,
તરસ્યાં જનેને પ્રેમથી, જળ પી અને પીવડાવજે, ૩ બે શબ્દ આવ્યા દેવના, તે પ્રેમ પૂર્વક પાળજે;
ગુરૂ જ્ઞાન ગંગા જળ વડે, હાજે અને બ્લેવરાવજે, ૪
For Private And Personal Use Only