SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૩) આવી પૂગાના . (૨૭૩) ગજલ. અરજી સ્વીકારે ચરણમાં, દ્વારે ઉભી ઝૂરી મરું; સમજી બધું સુખ શરણમાં, દ્વારે ઉભી ઝૂરી મરૂં. ૧ દર્શને હમારે આવી છું, ઉભી રહી છું ક્યારની; પૂજાથે પુ લાવી છું. દ્વારે ઉભી પૂરી મરૂં, ૨ કેમળ કુસુમ કરમાય છે, મૃદુ ગંધ ઉઠે જાય છે, નિર્મળ સમય વહી જાય છે, દ્વારે ઉભી ઝૂરી મરૂં. ૩ એકાંત છે આનંદ છે, વાયુ મલયને હાય છે; મીઠી તરસ મળવા તણી, દ્વારે ઉભી ઝરી મરૂં. ૪ પડદે ખસેડે પ્રેમથી, ને દીવ્ય દ્વાર ઉઘાડશે; એ અજિત રસના રાજવી, આવી પૂજાના કારણે. ૫ સારા. (૨૭૪ ) ઓધવજી સંદેશે–એ રાગ સદ્દગુરૂનું શરણુંરે દુર્લભ વિશ્વમાં; પીંડ વિષેનાં પાપ બધાંય પલાયજો; ભ્રાંતિ સહુ ભાગે ને શાંતિ આવતી; પરમ કૃતારથ આત્મા સહેજે થાય. સદ્દગુરૂ-૧ સદ્દગુરૂનું શરણું તે જાણે સૂર્ય છે; અંધકાર કાંઈ અંતર કેરે જાય હૃદય તળાવે ખીલે પંકજ પ્રેમનાં વિરતી કેરા વાયુ સુંદર હાયજે. સદ્દગુરૂ-ર For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy