SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે પર વીરી. (૨૭૦) ગરબી પરજની ચિત્તની ચેરી કરી ચોરી કરી, મનવૃત્તિઓ મહિનજી એ હરીરે. ચિત્તની-ટેક. હારા આંગણે અચાનક આવ્યું, જાદુ જબરાં નયનમાંહી લા; હારી સૂરતા શામળિયામાં ઠરી. ચિત્ત–૧ સરખી સાહેલીમાં નથી ગમતું, ચાળે ચઢેલું ચિત્ત નથી શમતું; ઠાંસી ઠાંસી ભભુતિ ઉરમાં ભરીરે. ચિત્ત-૨ જેવી સૂરતા કવિશ્ર્વમાં કવિની, જેવી સૂરતા કમળને રવિની, મ્હારી અવસ્થા એવી કરીને. ચિત્ત–૩ ગાંડી ઘેલી ગોકુળમાં ફરું છું, છેલ ફાંકડામાં સૂરતા ધરૂં છું; તન મન સાથે વ્હાલમને વરી. ચિત્ત–૪ હારા મનને માલીક એ થયું છે, કેવળ દેહજ આંહી રહ્યો છે; સૂરિ અજિતે માની છે વખત ખરીરે. ચિત્ત–૫ પ્રભુ પધાર્યા. ( ર૭૨) ગરબી પરજની. હાલો ઘેર આવ્યા ઘેર આવ્યા, પેલી કુમતિને ઘેર રમી આવ્યા.- હાલે-ટેક. શ્વાસ અંગ માંહી કરી નથી માતે, ઘણું અવળાઈ ધરી છે આતે; બધા વિશ્વમાંહી ચાલી છે વાત રે. ... ... હાલે ૧ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy