SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૦) જાદુ કીધાં જગજીવન જબરાં, હૈડું હરખ ઉભરાઈ રહ્યું. નયને-૬ અજિતસાગર કેરા અંતરજામી, મુખ થકી સુખ નવ જાય કહ્યું. નયન-૭ હૈયું હેરી જપો (ર૧૨ ) ગરબી પરજની હૈડું હેરી ગયે, હેરી ગયે ચિત્તડું ચોરી ગયે ચેરી ગયે; કામણ આંખડલીમાં કરી ગયે રે. હૈડું– ૧ સરખી સાહેલી સાથે ગયેલી, હું તે જોબનવંતી થયેલી કને ઘાયલ કીધેલી હુને પહેલીરે. હૈડું– ૨ કામબાણની કબાન એક મારી, હું તે હામ હારા હૈડાનીહારી; થઈ કાયાની દૂર કરારીરે, હૈડું– ૩ કેક અચાનક દેશમાંથી આવ્યો, મીઠી આંખડલીમાં કામણ લાવ્ય; કામબાણ કે મારે ચલાવ્યું. હૈડું– ૪ બાજ પંખી જેન પક્ષિણને મારે, વળી વિજળી પર્વતને વિદ્યારે; મારી દશા થયેલી તેવી ત્યારે રે. હૈડું– . ૫ હવે ચત્તમાંહી ચેન નથી પડતું, મ્હારી નજરે બીજું નથી પડતું; કહે અજિત કામણ પ્રભુનું નડતું રે. હૈડું– For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy