SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૪) અખંડ અમર રસ પ્રેમેથી પીછે હાલા; અનુભવ દેશે અનુરાગી; સંસારી સંબંધ છેડો જીવ પ્રભુજીમાં જોડયે; બન્યા હું તે વડભાગીરે, વડ ભાગીરે—હવે મહને ૩ અજિત સાગર કેરા અંતર જામી વ્હાલા; સમજી સકે સરકારી છળ પ્રપંચ છે, તર્કટ સર્વે તેડી; કુમતિ સ્વયમેવ ભાગીરે, હે ભાગીરે—હવે હુને ૪ અમૃતવરવી રહ્યું (રહર ) વ્રત રે કરે આજ એકાદશી–એ રાગ. વરસી રહ્યું હેજી વરસી રહ્યું, મહારાં નયનમાં અમૃત વરસી રહ્યું; ટેક. સમભાવ વરતે છે સર્વ પ્રાણીમાં, શત્રુ કે મિત્ર નથી જ રહ્યું. નયને-૧ પક્ષ નથી અને પાત નથી હવે, તનડું પ્રભુજીને તલસી રહ્યું. નયને-૨ લાભ અલાભ બે સરખા થયા હવે, ચિત્તડું ચેતન મોહી હરખી રહ્યું. નયને-૩ વિશ્વપતિ તણા નિર્મળ ચરણે, મનડું હવે અટકાઈ રહ્યું. નયનો-૪ મનના તલાવનું મનહર પંકજ, આનંદ સાથે ઉઘડી રહ્યું. નયન For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy