SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૪૬ ) ચાલી આવે આપની ( ૨૬૨) ગુજલ વેટ્ટી ઉપર પુષ્પો ખીલે. ત્યાં યાદી આવે આપની; ભમરા ઉપર ઝુલે મધુર, ત્યાં ચાદી આવે આપની. ૧ આકાશમાં પક્ષી ઉડે, ત્યાં યાદી આવે આપની; કલરવ મધુર કાને પડે, ત્યાં યાદી આવે આપની. સિરતા મળે સાગર વિષે, ત્યાં ચાદી આવે આપની; પત્ની મળે પતિરાજને, ત્યાં યાદી આવે આપની. માતા ચુમી લે ખાળની, ત્યાં યાદી આવે આપની; ષિ માગના રખવાળની, ત્યાં યાદી આવે આપની. માધુર્યાં જ્યાં વરસાય છે, ત્યાં માદી આવે આપની; સાંઢ જ્યાં પ્રગટાય છે, સ્મૃતિ ત્યાં અજિતને આપની ૫ રાસનો હું વાત છું ( ર૪ ) ગજલ. For Private And Personal Use Only 3 ૪ પ્રભુજી ? હમારા દાસ કેરા, દાસને હું દાસ છું; પ્રભુજી ? હમારા ભકત કેરા, ભકતના હું ભકત શ્રુ પ્રભુજી ? હમારા પુત્ર કેરા, પુત્રને હું પુત્ર છું; પ્રભુજી ? હમારી વાણીમાં, દિન રાત્રિયે આસકત છુ. ૨ પ્રભુજી ? હેમારા દાસને, મ્હારા અનેક પ્રણામ છે; પ્રભુજી ? હૅમારા સંતને, મ્હારા અનેક પ્રણામ છે. ૩
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy