________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૪૫ )
નયન એને લઇ જોતાં, મનેહર વસ્તુમાં મ્હાતાં; વગર દષ્ટા તણી દ્રષ્ટિ, જીવનમાં ખાલી લાગે છે. ૩ સુણે છે ક એનાથી, મધુર વણાય એનાથી;
વગર શ્રોતા તણી સૃષ્ટિ, જીવનમાં ખાલી લાગે છે. જ મધુરૂ વિશ્વ એનાથી, મધૂરા પ્રાણ એનાથી;
મધુરતા માણનારાવિણુ, જીવન સૌ ખાલી લાગે છે. ૫ અમર એનુ રહેા સમરણ, અમારે એ તરણ તારણ; જીવનનું જ્ગ્યાતિ ત્યાગીને. અજિત સૌ ખાલી લાગે છે. હું
થાયજ જ્યાં. ( ૨૨ )
ગજલ.
આકાશમાં જઈ દેવને, નિજ નયનથી ઘાયલ કર્યાં; તપસી જનને વન વિષે, જઇ નારીયે ઘાયલ કર્યાં. ૧ પત તણી કદર વિષે, જઈ જોગીઆને વશ કર્યાં;
સ્વચ્છ રીતે ખેલતાં, વન હરણને પણુ વશ કર્યાં. ૨ ના નામ લેતા નારીનું, વિંળ સ્પર્શ પણ કરતા નહી; એવા 'મહા અવધૂતને, પળવારમાંહી વશ કર્યાં. ૩ પાતાળ કેરા દાનવેા, સહૂ પૃથ્વી કેરા માનવ;
રણુ જીતનારા શૂરને, ક્ષણવાર માંહી વશ કર્યાં. કણ્ણા અજિત ગુરૂ દેવની, જેના ઉપર થાતી મધુર; તે બચ્યા બીજા બધા, ક્ષણવારમાંહી વશ કર્યાં.
For Private And Personal Use Only