SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૪૪ ) પુષે દિસે છે ચાલતાં, સરવર દિસે છે ચાલતું; રેલવે ત્વરિત ઉપડયા પછી, સઘળું દિસે છે ચાલતું. ૪ ગાએ દિસે છે ચાલતી, ભેંસો દિસે છે ચાલતી; ગોવાળિયા પણ ચાલતા, વાલણી પણ ચાલતી. ૫ ક્ષેત્રી દિસે છે ચાલતા, ખેતર દિસે છે ચાલતું; રેલ્વે ઉપર બેઠા પછી, સઘળું દિસે છે ચાલતું. ૬ ધમધમ ધમફ ધમધમ ધમફ, ધમધમ ધમફધિક ચાલતી; ખટખટખટફ ખટખટખટફ, ખટખટ ખટફ ખચાલતી.૭ નીચે ઉભા પંથી તણું, ટેળું ય લાગે ચાલતું; રેલ્વે ઉપર બેઠા પછી, સઘળું દિસે છે ચાલતું. ૮ સીટી કરી ઉભી રહે, સીટી કરીને ચાલતી; હૂકમ પ્રમાણે ગાર્ડન, સીટી સુણીને ચાલતી. ૯ વરસાદને ગણતી નથી, કે વાયુને ગણતી નથી, રેલ્વેનવીન અજિતાબ્ધિ આ, ઝટપટ ઝપટ ગતિ ચાલતી. ૧૦ ( આત્મા નિશ્ચલ છે. પણ કાયાના ચલ ભાવોમાં ભળ્યા પછી એને બધું ચલિત ભાસે છે. એ આત્માને ભાવ નથી–મેહનો છે.) प्रभु विना जीवन खाली ( २६१) ગજલ. પ્રભુનું નામ ત્યાગીને, જીવન સી ખાલી લાગે છે; પ્રભુનું ધામ ત્યાગીને, જીવન સી ખાલી લાગે છે.–ટેક. પડે વિશ્વાસ એનાથી, વધે હુલ્લાસ એનાથી; જતા સૌ ત્રાસ એનાથી, જીવન સી ખાલી લાગે છે. ૧ પ્રભુને લઈ અહીં ફરવું, પ્રભુને લઈ બધે ઠરવું; જીવન ધનને પરિત્યાગી, જીવન સૌ ખાલી લાગે છે. ૨ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy