________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯
પણ અત્યંત અભ્યાસને પરિણામે કવિ અન્યા હૈાય છે, તેવાઓમા જન્મથી બહુ જ સૂક્ષ્મરીતે કવિત્વ હેાય છે. આવુ સૂક્ષ્મ કવિત્વ ઘણા લોકા સમજી શકતા નથી તેથી જ તેવાએ એવું કહે છે કે કવિત્વ ન ાય પણ અત્યંત અભ્યાસને પરિણામે સારા કવિ થઇ શકાય છે. જેનામાં સૂક્ષ્મપણે કવિત્વ નથી કહેતું તે ગમે તેટલેા અભ્યાસ કરે તાપણુ સારા કવિ તે ન જ થઇ શકે; માત્ર જોડકીઓ થઇ શકે. કવિનું મુખ્ય લક્ષણ પ્રતિભા છે. પ્રતિભાશાળી કવિતા એ જ ખરી કવિતા છે. પ્રતિભા વગરની કવિતાએ ચીર ંજીવી બની શકતી નથી, એટલા માટે તેવી કવિતા કવિતાને લાયક નથી. વર્તમાન કાલમાં પ્રતિભા વિહાણી કવિતાઓથી ખારા સમુદ્ર ઉછળી રહ્યો છે. ચામાસું બેસતા જેમ નાના પ્રકારના પ્રલયના વા પ્રગટી નીકળે છે અને બહુ અલ્પ સમયમાં પ્રલય પામે છે, તેમજ હાલમાં લક્ષવિધ કવિએ પ્રગટી નીકળ્યા છે. આમાનાં ધણાખરા તેા પ્રતિભા વગરના માત્ર નામના જ વિ છે. કેવલ અભ્યાસવડે જ બની બેઠેલા જોડકીઓ કવિએનાં જોડકણાં ભલે સમાજમાં પ્રશંસા પામતા હોય તે પણ તે કવિના જીવનની પહેલાં જ પોતાનું જીવન સંપૂર્ણ કરવાના. વર્તમાન યુગમાં બ્રાહ્મણ કવિએમાં ગુજરાતના મહાકવિ ન્હાનાલાલ દલપતરામ કવિનું સ્થાન અદ્વિતીય છે. એમનામાં પૂ` પ્રતિભા પ્રગટી રહેલી છે. ભૂત અને વમાન કાળના સઘળા ગુર્જરે બ્રાહ્મણ કવિએમાં એમનું સ્થાન સર્વોત્તમ છે. એમણે સમગ્ર ગુજરાતીઓમાં સાહિત્યની દૃષ્ટિએ નવચેતન રેડયું છે. વમાન કાળમાં જૈન કવિએમાં શાસ્ત્રવિશારદ જૈનાચાજી મહાત્મા શ્રી અજિતસાગરસૂરીશ્વરજીનું સ્થાન પણ અદ્વિતીય છે. પ્રતિભા, અભ્યાસ, શબ્દ,
અ અને ભાવ આ જૈન કવિની કવિતામાં સંપૂર્ણ છે. શુદ્ધ ગુજરાતી ભાષામાં કવિતાની ગુથણી, અની સરલતા અને સુગમતા, દેશદાઝ, અધ્યાત્મ ભાવના, વાડાની સંકૂચિતવૃત્તિમાંથી ઉદારતાવાળી સ્વતંત્રતા વગેરે કારણેાથી જૈન કવિ અજિતસાગરસૂરિજીની કવિતાએ જૈન કવિએમાં અગ્રગણ્ય સ્થાન સંપ્રાપ્ત કર્યુ છે.
For Private And Personal Use Only